Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી પારડી, કામરેજમાં રહેતા સાજનબેન વાઘેલા લાપતા

  • July 05, 2021 

કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૯/૦૬/ર૦ર૧ના રોજ માધવદર્શન સોસાયટી, નવી પારડી, કામરેજમાં રહેતા (મૂળવતન.ધારી,તા.ધારી,જિ:અમરેલી) કિશોરભાઈ વાઘેલાના ૧૬ વર્ષીય પુત્રી સાજનબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી કલરની કુર્તી અને વાદળી રંગની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application