Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડના ધારાસભ્યના હસ્તે રૂપિયા ૮ કરોડના ખર્ચે વેલુકથી દાંડી સુધી રસ્તાના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું

  • May 28, 2021 

ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૮ કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના વેલુકથી દાંડી સુધી રસ્તાના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ૨૧ કિમીના રોડ પૈકી ૧૧ કિમીના રોડના સરફેસિંગ અને મજબુતીકરણની કામગીરીમાં ટ્રાફિક સેફટી અંતર્ગત કોઝનરી બોર્ડ, વિલેજનેમ બોર્ડ, જંક્શન બોર્ડ, રોડ માર્કિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કીલોમીટર- હેકટોમીટર સ્ટોન વગેરે સુવિધાઓ ઉભી કરાશે. રસ્તાનું કાર્ય પૂર્ણ થતાં યતાયાતની સુવિધામાં વધારો થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application