સુરતનાં અડાજણ વિસ્તારમાં પિતા-પુત્ર પાસેથી ઉછીના રૂપિયા લીધા બાદ આ પેલા ચેકો રિટર્ન પિતા-પુત્રે આરોપી જમીન નીરવ અમીન ઠક્કર સામે આપેલી અલગ-અલગ ફરિયાદની નામદાર કોર્ટની સુનાવણી થતાં નામદાર કોર્ટે બંને કેસમાં અલગ-અલગ ઓસિયેબલ ઈનટરુમેન્ટ એક્ટ અન્વયે તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. આ બંને કેસમાં ફરિયાદ પક્ષે વકીલ મુકેશ પી. રાઠોડે દલીલો કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ વારસો શિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા પિતા-પુત્ર કિશોર કંધાર અને રોનક કિશોરભાઈ પાસેથી આરોપી નીરવ ઠક્કરેએ એક મહિનાના વાયદે રૂપિયા 5,50,000/- મેળવ્યા હતા. જેની સામે ચેક આપ્યા હતા જે ચેકો રિટર્ન થતાં ફરિયાદી પિતા-પુત્રે આરોપી નીરવ બીપીન ઠક્કર વિરુદ્ધ નેગોશિએશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની નામદાર કોર્ટમાં ફરિયાદ વર્ષના એડવોકેટ મુકેશભાઈ પી. રાઠોડે ધારદાર દલીલો કરી સુનાવણી બાદ નામદાર કોર્ટે આ બંને કેસમાં આરોપી નીલેશ ઠક્કરને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application