ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષ લીલાબેનની સૂચના અને માર્ગદર્શન હેઠળ નારી અદાલત સુરત જિલ્લાના કો.ઓર્ડિનેટર ભાવિનાબેન પટેલ અને તાલુકા કો.ઓર્ડિનેટર સપનાબેન ગૌસ્વામી દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પલસાણા ખાતે ગર્ભવતી મહિલાઓને કીટનું વિતરણ કરી કોરોનાની સાવચેતી રાખવા માટે સગર્ભા બહેનોમાં જનજાગૃતિનો કાર્યક્રમ કર્યો હતો. જે કાર્યક્રમથી ગર્ભવતી મહિલાઓ ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નારી અદાલત પલસાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application