Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ ખાતે નવજાત શિશુઓની માતાઓને કિટ્સ વિતરણ કરવામાં આવી

  • June 22, 2021 

ગુજરાત રાજયના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ૬૬માં જન્મદિવસની સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કુલ તથા એકતા તુલસ્યાન તરફથી મ.ન.પા.ના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ મુકેશભાઇ દલાલના હસ્તે નવજાત શિશુઓની માતાઓને કિટ્સ તથા કપડા અર્પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

 

 

આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સીગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સીગ એસોસિયેશનના કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ સહિત નર્સિગ સ્ટાફની બહેનો ઉપસ્થિત રહી હતી.

 

 

 

 

 

૬૬માં જન્મદિવસ નિમિત્તે સુરત, વડોદરા, અમદાવાદ ખાતે બાળરોગ વિભાગના નવજાત શીશુઓને ઝબલા, ધોડીયું, ટુવાલ જેવી વસ્તુઓની ૩૬૬ જેટલી કિટ્સ અર્પણ કરવામાં આવી હતી. તમામ હોસ્પિટલો ખાતે નર્સીગ સ્ટાફ, તબીબી વ્યવસાયિકોએ કાર્યક્રમને આવકારીને નાયબ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application