Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વરાછામાં રહેતી જિજ્ઞાસાબેન વાઘાણી લાપતા

  • May 27, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૮/૦૫/૨૦૨૧ના રોજ રહે ઘર નં.૧૯, હંસ સોસાયટી, સુદામા ચોક પાસે, મોટા વરાછામાં રહેતા (મૂળવતન:પીપરડી, તા:શિહોર, જિ:ભાવનગર) અંકિતભાઈ છગનભાઈ વાઘાણીની ૨૮ વર્ષીય પત્ની જિજ્ઞાસા વાઘાણી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

તેઓની ઉંચાઈ ૫.૯ ફૂટ છે. તેમણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application