Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામમાં રહેતા દિવ્યાબેન વાઘ લાપતા

  • November 22, 2021 

પોલીસ કમિશ્નર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૩૦/૧૦/૨૦૨૧ના રોજ રહે.ઘર નં.૧૪૩, ઉદયનગર વિભાગ-૦૨ વેડરોડ, કતારગામમાં રહેતા ૨૦ વર્ષીય દિવ્યાબેન વાઘની અપહરણ થયાની નોંધણી કરાઈ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ગોરા વર્ણના, ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ચોકબજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application