Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા દીપભાઈ બુધેલિયા લાપતા

  • June 09, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૬/૦૪/ર૦ર૧ના રોજ રહે. ઘર નં.આઈ/૩૦૨, લોયાધામ હોમ્સ, અમરોલીમાં રહેતા સતીશભાઈ બુધેલિયાના ૨૨ વર્ષીય પુત્ર દીપભાઈ ગુમ થયા છે.

 

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉચાઈ ૫.૧ ફૂટ છે. તેમણે શરીરે ભૂરા કલરનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application