Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહેલા માળેથી નીચે પટકાતા આધેડનું સારવાર દરમિયાન મોત

  • July 05, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા શાંતિ નગરમાં આવેલ રાજુભાઇની બિલ્ડિંગના મકાન નંબર-177માં રહેતા સંજયભાઈ નટુભાઈ દેવરે (ઉ.વ.45) જે રાત્રીના 10 વાગ્યાના અરસામાં પોતાના મકાન નજીકથી નીચે પટકાયા હતા. જેઓને માથામાં ભાગે ગંભીર ઈજાઓ થતા પુત્ર રવિન્દ્ર પિતાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application