કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ બી-૮-૫૦૨,એચ.આર.પી.સોસાયટી, કઠોદરા ગામ, કામરેજમાં રહેતા (મૂળવતન-ભેસાણ,તા.ભેસાણ.જિ:જુનાગઢ) જતીનભાઈ ઉસદડના ૨૭ વર્ષીય પત્ની ભાવિકાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉંચાઈ ૫.૪ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500