સુરત જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે બારડોલી નગર અને તાલુકામાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
જેને લઈ બારડોલી પોલીસ સતર્ક બની છે અને બારડોલી લીમડાચોક વિસ્તારમાં પોલીસની ફોજ ઉતારી દીધી હતી અને માસ્ક વગર ફરતા 40થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાથોસાથ લોકોને કોરોના વાઇરસ અંગે માહિતગાર કરી કામ વગર બહાર ન નીકળવા અંગે જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application