પાંડેસરા પત્રકાર કોલોની પાસે પેશાબ કરતા યુવક ઉપર અજાણ્યાઍ તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી નાસી ગયો હતો.
પોલીસ સુત્રોનાજણાવ્યા મુજબ પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા નારાયણ બાટે પાંડેસરા પત્રકાર કોલોની બી઼ડબલ્યુડી બિલ્ડિંગ પાસે પેશાબ કરવા માટે ઉભો હતો તે વખતે અજાણ્યાઍ મોઢા, ડાબા પગરના સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે નારાયણની પત્ની સાલીનીબેનની ફરિયાદ લઈ તપાસ શરુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application