પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં-૫૫, વિક્રમનગર સોસાયટી, વિ-૦૨, પુણા ગામમાં રહેતા રવિભાઈ ગઢીયાની ૨૪ વર્ષીય પત્ની આશાબેન ગઢીયા કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે લીલા તેમજ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500