Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલાબતપુરામાં રહેતા ૨૦ વર્ષીય આફ્રીનબેન શેખ ગુમ થયા

  • November 22, 2021 

પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૧૩/૧૧/ર૦ર૧ના રોજ રહે.૮૮૪, ભાઠેના મસ્જીદ ગલી પાસે ભાઠેના, સલાબતપુરામાં રહેતા ૨૦ વર્ષીય આફ્રીનબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ગોરા વર્ણના, ઉંચાઈ ૫.૪ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી પ્લાજો અને ગુલાબી ટી-શર્ટ તથા લાલ કલરનો દુપટ્ટો પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application