Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 19, 2021 

સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં આવેલ દશેરા પીપરડી ફળિયામાં રહેતો રોહિત ઉર્ફે લાલુભાઈ બાલુભાઈ રાઠોડ (ઉ.વ.27) પોતાના ઘરના પાછળના ભાગે અગમ્ય કારણસર ઝાડ ઉપર ઓઢાણીથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પરિવારજનોએ માંડવી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application