હરીપુરા લીમડાશેરીમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે ચૌથા માળેથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતુ. લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ હરીપુરા લીમડાશેરી પાટીદાર ભવનની સામે એપલ હાઉસમાં રહેતા રાજુ ગોવિંદો સરદાર(ઉ.વ.25) ઉત્તરાયણ હોવાથી ચૌથા માળે પંતગ ચગાવતો હતો. તે વખતે અચાનક પગ લપસી જતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોચતા તેનું મોત થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application