Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું સારવાર દરમિયાન મોત

  • May 29, 2022 

પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આવેલ એક સોસાયટીમાં રહેતો યુવક પહેલા માળેથી નીચે પટકાતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ, પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે મહાદેવ સોસાયટીમાં 26 વર્ષીય સંતોષકુમાર વિનોદપ્રસાદ કુસ્વાહ રહે છે.





જોકે તેઓ ગત તા.21 મે ના રોજ પોતાના ઘરે પહેલા માળેથી નીચે પડી જતાં તેને માથાના તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application