Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઈપીએલની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતો એક યુવક ઝડયાપો

  • October 07, 2021 

સુરતમાં ગત તા.૪મીના રાત્રે દસેક વાગ્યે પાલ રોડ સી.એન.જી પંપની સામે વેસ્ટર્ન સીટી બિલ્ડિંગમાં રહેતા જયેશ હસમુખ બારભયા (ઉ.વ.૪૬) ને તેના બિલ્ડિંગ નીચેથી મોબાઈલમાં શક્તિ એક્ષ ડોટ કોમ નામની ઓનલાઈન લીંકના માધ્યમથી હાલમાં ચાલી રહેલ આઈપીએલ ટવેન્ટી-ટવેન્ટીના ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી પાડ્યો હતો. પીસીબીએ જયેશ પાસેથી હારજીતના સોદાના રોકડા ૬૨,૬૮૦/- મોબાઈલ નંગ-૪ મળી કુલ રૂપિયા ૮૮,૬૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં જયેશે આ આઈ.ડી. સુપર આઈ.ડી ધારક વિરેન ઉર્ફે બાવ ઠક્કર પાસેખી ખરીદી હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application