Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરામાં શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દીવસે વ્રુક્ષા રોપણ કરાયુ

  • June 24, 2021 

કડોદરા નગર ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દીવસ નિમિત્તે પ્રક્રુતીના સંરક્ષણના ભાગરૂપે વ્રુક્ષા રોપણના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કડોદરા હનુમાન મંદીર તેમજ કડોદરાના વિવિધ વિસ્તારોમાં વ્રુક્ષોની રોપણી કરવામાં આવી હતી.

 

 

 

 

આ પ્રસંગે સુરત જીલ્લા પ્રભારી ભરતભાઇ રાઠોડ, કડોદરા નગરના પ્રભારી બચુભાઇ રાઠોડની વિશેષ ઉપસ્થીતીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કડોદરા નગર પાલીકાના પ્રમુખ કલ્પેશભાઇ ટેલર, કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇ તેમજ સંગઠન પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવ સહીત ભાજપના પદાઅધીકારી તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application