બગુમરા ફાટક નજીક ગંગાધરાથી ચલથાણ તરફ જતી માલગાડી સામે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાંક્રી વિસ્તારના રહેવાસી પ્રકાશભાઈ દયારામભાઈ જાધવ (ઉ.વ.40)નાઓએ ગત શનિવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં બગુમરા ગામની સિમ માંથી પસાર થતી રેલવે લાઇન પર પડતું મુકતા પ્રકાશભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application