Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતલખાને લઈ જતા બે પાડા સાથે એક ઈસમ ઝડપાયો

  • June 24, 2021 

ચલથાણ ગામની સીમમાં અમદાવાદ મુબઇ તરફ જતા નેશનલ હાઇવે પર એક થ્રીવીલ ટેમ્પો નંબર જીજે/05/બીયુ/3807માં બે પાડાઓને ગેરકાયદેસર રીતે ભરીને લઇ જવામાં આવી રહ્યા હોવાની જાણ કડોદરા પોલીસને જાણ થતા તેઓએ પસલાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર રાજહંસ ટ્રાન્સપોર્ટની સામે થ્રીવીલ ટેમ્પોમાં તપાસ કરતા બે પાડાને કતલ કરવાના ઇરાદે ક્રુરતા પુર્વક બાંધી લઇ જવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ટેમ્પોની કીમત રૂપીયા 70 હજાર તથા પાડાની કીમત રૂપીયા 6 હજાર મળી કુલ 76 હજારના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અલર્ફે સલીમ (રહે સોયેબનગર,ઉન,સુરત)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં અવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application