Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : માતાએ ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

  • January 16, 2021 

ડિંડોલી વિસ્તારમાં રહેતી સગીરાને ઉત્તરાયણના દિવસે માતાએ હોમવર્ક કરવા બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

 

 

ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય વિદ્યાર્થીએ  ઉત્તરાયણના રોજ બપોરના ચારેક વાગ્યે ઝેરી દવા પી લેતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ડોકટરે વિદ્યાર્થીને તપાસી મરણ જાહેર કરી હતી. વધુમાં વિદ્યાર્થીને તેની માતાએ હોમવર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો તેનું ખોટુ લાગી જતા આપઘાત કર્યો હોવાનુ કહેવાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application