વ્યારા તાલુકાના વૃન્દાવાડી ખાતે રહેતો 40વર્ષીય યુવક નિતેશભાઈ ગમનભાઈ પંચાલ સુથારીકામ કરી મજુરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને છેલ્લા ઘણા સમયથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. નિતેશભાઈ ટેન્શનમાં અને ચિંતામાં આવી જતા પોતાના ઘરના રૂમમાં ઉપર આડા લાકડાના મુકેલ પાટીયાના અભરાઈ સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું તેથી રીમાબેન પંચાલે ઘટનાની જાણ કરતા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application