Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાણીઆંબા માંથી બીયર બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ

  • April 28, 2021 

સોનગઢના રાણીઆંબા ગામમાંથી બીયર બાટલીઓ સાથે એક મહિલાને જીલ્લા એલસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સોનગઢના રાણીઆંબા ગામના સાવર ફળીયામાં રહેતી પ્રેમિલાબેન નવીનભાઈ ગામીતે પોતાના ઘરની પજારીના ભાગે એક મીણીયા કોથળામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીયરની બાટલીઓ નંગ-5 સંતાડી મુકેલ હોય જીલ્લા એલસીબી પોલીસની રેઈડમાં ઝડપાઈ ગઈ હતી.

 

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે બિયરની બાટલીઓ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application