Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંઢકુવા ગામમાંથી દારૂની 18 બાટલીઓ સાથે મહિલા ઝડપાઈ

  • February 21, 2021 

સોનગઢના સાંઢકુવા ગામમાંથી દારૂની 18 બાટલીઓ સાથે એક મહિલા બુટલેગર ને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામના નિશાળ ફળીયામાં રહેતી બબીતાબેન અર્જુનભાઈ ગામીત ને ત્યાં જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરની પજારીમાં વગર પાસ પરમીટે સંતાડી મુકેલ વિદેશીદારૂ/દેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 18 ના મુદ્દામાલ સાથે બબીતાબેન ગામીત ને ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલી મહિલા વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application