Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફ ગામીત અને ઉપપ્રમુખ તરીકે પ્રદીપ ચૌધરી વરાયા

  • March 17, 2021 

સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે યુસુફ ગામીત અને ઉપપ્રમુખ તરીકે પ્રદીપ ચૌધરી વરાયા હતા. જેઓને ઉપસ્થિત આગેવાનો અને નવજુવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

ગુજરાતમાં ગત તારીખ 28મી ફેબ્રુઆરી-2021 નાં રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તાપી જીલ્લાની સોનગઢ તાલુકા પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસનો કબ્જો રહ્યો છે જે હજી સુધી યથાવત રાખતા કુલ પંચાયત ની 24 બેઠકો પૈકી કોંગ્રેસ એ 17 અને ભાજપ એ 7 બેઠકો કબ્જે કરતા કોગ્રેસના યુસુફ ગામીત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પ્રદીપ ચૌધરી બિન હરીફ વરાતા ઉપસ્થિત કોંગીજનો દ્વારા ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application