સોનગઢનાં સિસોર ગામમાં કોટવાળીયા ફળિયામાં ગત તારીખ 08/05/2024નાં રોજ રાત્રીના સમયે ગામનાં જ બહાદુરભાઈ મૂંગજીભાઈ કોટવાળીયા, વજેસિંગ ઉર્ફે ચિમો દેવજીભાઈ કોટવાળીયા અને રસિકભાઈ મંગુજીભાઈ કોટવાળીયાએ બાબુભાઈ કુતરાભાઈ કોટવાળીયાની ઘરની બાજુમાં ખુલ્લા વાડામાં ગાયની કતલ કરી 200 કિલો જેટલું માંસ કાપી સાઈડમાં મુક્યું હતું. ત્યાં ગામનાં સરપંચને જોઈ ત્રણેય ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application