નવસારી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જલાલપોર તાલુકાના મંદિર ગામે આવેલ કનાઈ ખાડીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી બંધિયા ફળીયા વિસ્તારમાં પાણી ફરી વળતા આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. બંધિયા ફળિયામાં વસતા લોકોને એસડીઆરએફ ની ટીમ દ્વાર હાઇસ્કૂલ ખાતે સલામત રીતે સ્થાળાંતર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application