Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : તા.30 જુલાઇથી તા.04 ઓગસ્ટ સુધી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી મેળોઓ યોજાશે

  • July 29, 2021 

ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત તાપી જિલ્લાની અલગ-અલગ આઇ.ટી.આઇ. ખાતે તા.30/07/2021 થી તા.04/08/2021 સુધી સવારે 10.00 કલાકથી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઇ.ટી.આઇ.વ્યારા ખાતે તા.30 અને 31/07/2021, આઇ.ટી.આઇ.ઉકાઇ-તા.02 અને 03/08/2021 અને આઇ.ટી.આઇ.નિઝર ખાતે તા.04/08/2021ના રોજ ભરતી મેળો યોજાશે. આઇ.ટી.આઇ.પાસ ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે નોકરી-કંપનીમાં જોડાવવા ઇચ્છા ધરાવતા હોય તેઓએ તમામ પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે ઉપરોક્ત સમય અને સ્થળે ઉપસ્થિત રહેવું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application