Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપીના નિવાસી અધિક કલેકટરએ પદભાર સંભાળ્યો

  • July 06, 2021 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ નિવાસી અધિક કલેકટર સંવર્ગની સામુહિક બદલી-બઢતીમાં તાપી જિલ્લા ખાતે અરવલ્લી જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી પ્રશંસનિય કામગીરી બજાવી ચુકેલા આર.જે.વળવીની તાપી જિલ્લા નિવાસી અધિક કલેકટર તરીકે બદલી થતા વળવીએ આજે તા.૦૫-૦૭-૨૧ના રોજ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application