Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરમાં રોંગ સાઈડમાં ઇક્કો ગાડી હંકારતા ચાલક વિરુદ્ધ કાર્યવાહી

  • October 15, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ ચેકિંગમાં હતા તે દરમિયાન અરવિંદકુમાર હરીરામ નિશાદ રહે, સુંદર નગર સોસાયટી,કોલેજ રોડ-વ્યારા નો પોતાની કબજાની ઇક્કો ગાડી નંબર જીજે/26/એ/0883 ને રોંગસાઈડમાં આવતા જતા વાહનો તથા રાહદારીઓની તેમજ પોતાની જિંદગી જોખમ માં મુકાય તે રીતે ગફલતભરી રીતે ઇક્કો ગાડી હંકારતા પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વિનનભાઈ બાબુભાઈ ની ફરિયાદના આધારે ઇક્કો ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application