Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ સરકારી કોલેજનું ગૌરવ

  • February 07, 2021 

સોનગઢ નગરનાં દશેરા કોલોની વિસ્તારમાં આવેલ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ટી.વાય.બી.એ.ની વિધાર્થીની વૃષાલીબેન પ્રહલાદભાઈ નરવાડે એ સમાજશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ ગુણ મેળવી ગોલ્ડ મેડલ પારિતોષિક મેળવેલ છે. જે બદલ કોલેજના આચાર્યશ્રી ડો.આર.એસ.પટેલ તથા સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને વૃષાલીબેન નરવાડે ને 52માં પદવીદાન સમારંભમાં યુનિવર્સિટી, સુરત ખાતે સન્માન કરવામાં આવશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application