Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાંથી ચરસ ગાંજાનાં જથ્થા સાથે પોલીસ પુત્ર ઝડપાયો

  • September 24, 2023 

સુરત શહેરમાં ચરસ ગાંજો જેવા માદક પદાર્થો સાથે અનેક લોકો પકડાયાં છે અને શહેરમાં ધીમે ધીમે ગેરપ્રવૃત્તિનું દૂષણ વધી રહ્યું છે. જેને લઈ ફરી વધુ એકવાર 35 હજારના ચરસ ગાંજાના જથ્થા સાથે પોલીસ પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ આ અભિયાન અંતર્ગત સુરત પોલીસ ડ્રગ્સના દૂષણને તેમજ ચરસ અને ગાંજા જેવી ગેરપ્રવૃતિઓને ડામવા માટે સતત કાર્યશીલ બની છે. તેવી જ એક ઘટના ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં બની છે. ઉમરા પોલીસે બાતમીના આધારે એક પોલીસ પુત્રને 35 હજારના ચરસ અને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application