તાપી જીલ્લાના સોનગઢ માં આજરોજ કોરોના પોઝીટીવ નો માત્ર 1 કેસ નોંધાયો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.14-જાન્યુઆરીના રોજ સોનગઢના વાંકવેલમાં 52 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 881 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 826 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 128 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 15 કેસ એક્ટીવ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application