Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પદ્મ એવોર્ડસ માટે ૧૦મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

  • July 08, 2021 

ભારત સરકાર દ્વારા પદ્મ એવોર્ડ આપવા માટે કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સામાજીક કાર્ય, વિજ્ઞાન અને એન્જીનિયરીંગ, ડોકટર, સાર્વજનિક બાબતો, નાગરિક સેવા, વ્યાપાર વગેરે ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરેલ કોઇ પણ વ્યક્તિ વિશેષ કે સંસ્થાઓ પદ્મ એવોર્ડ માટેના ફોર્મ ભરી શકે છે. આ એવોર્ડ માટેના નિયમો વિગતો વેબસાઇટ https://padmaawards.gov.in પર ઉપ્લબ્ધ છે. એવોર્ડ માટે તા.૧૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરાયા બાદ હાર્ડ અને સોફ્ટ કોપી સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી, બ્લોક નં- ૫, પહેલા માળે, જમાં કરાવવા સિનીયર કોચની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application