Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડપાડા ગામ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક પકડાયો

  • October 07, 2020 

સોનગઢ તાલુકાના વડપાડા ગામના નિશાળ ફળીયામાં રહેતો જીતેશભાઈ ચીમનભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ આવેલ પજારીમાં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેડ માં પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈની ફરિયાદના આધારે જીતેશભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application