તાપીના બાજીપુરા ખાતે સુરત ધુલિયા રોડ પર આવેલ મેજર કક્ષાના બ્રીજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરીને આ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ માટે બાજીપુરા સુમુલ ડેરીથી સોનગઢ-સુરત એન.એચ.૫૩ હાઈવે વ્યારા તરફ જવા માટે તથા સોનગઢ-સુરત એન.એચ.૫૩ હાઈવેથી સુમુલ ડેરીથી બાજીપુરા ઈ.એચ.એસ.-૫ વાલોડ તરફ જવા માટે રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૨૩/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application