Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલી ખાતે રહેતા નિમીતાબેન અડકરા લાપતા

  • October 30, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૭/૦૬/ર૦ર૧ના રોજ રહે. રીવર વ્યુ હાઈટ્સ, સ્વામીનારાયણ મંદિર પાસે, અમરોલીમાં રહેતા (મૂળવતન:ચાંદસૂરજ, જિ:ગોદિયા,મહારાષ્ટ્ર) રવિભાઈ અડકરાના ૩૧ વર્ષીય પત્ની નિમીતાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૫ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application