Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકાના ટોકરવા ખાતે યોજાનાર રાત્રીસભા મોકૂફ

  • November 17, 2021 

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામની પ્રાથમિક શાળા ખાતે આગામી તા.૧૭-૧૧-૨૦૨૧ના રોજ યોજાનાર રાત્રીસભા વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. જેની અમલીકરણ અધિકારીઓ અને જાહેરજનતાને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application