નવસારી જીલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૧૩૯૩૮૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ નોધાયો છે. આજદિન સુધીમાં કુલ ૧૫૭૦ પોઝીટીવ કેસો નોંધાયા છે.
જીલ્લામાં કુલ ૦૪ કોવીડ હોસ્પીટલમાં એક્ટીવ કેસ છે. ૧૪૬૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૦૨ વ્યકિતઓનું મૃત્યુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application