Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્પેસ કમિશનના સભ્ય એ.એસ.કિરણકુમાર તા.6 મે સુરતના પ્રવાસે

  • May 05, 2022 

સ્પેસ કમિશનના સભ્ય એ.એસ.કિરણકુમાર તા.૬/૫/૨૦૨૨ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ખાતે પુસ્તક વિમોચન અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ અહીં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી બેંગલુરૂ જવા રવાના થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application