Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી સગીરાનું અપહરણ, પોલીસ મથકે ગુનો નોંધાયો

  • November 17, 2021 

સોનગઢ નગરમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે, 







મળતી માહિતી મુજબ સોનગઢ નગરના દેવજીપુરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ગત તા.૧૦મી નવેમ્બરના રોજ જાતે પોતે ઘરેથી કોઇ અગમ્ય કારણોસર કોઇ ને કંઇ કહ્યા વગર નિકળી જઇ અથવા કોઇ અજાણ્યો ઇસમ નાઓ સગીર વયની હોવાનુ જાણવા છતા પટાવી ફોસલાવી તેઓના કાયદેસરના વાલીપણા માંથી ઘરેથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિવારજનો તા.૧૩મી નવેમ્બરના રોજ સોનગઢ પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application