વ્યારામાં ઘણા એવા રસ્તાઓ છે કે, જે વિવિધ મહાનુભાવોના નામથી ઓળખાય છે. ત્યારે ડો.બાબા સાહેબના નામે એક પણ માર્ગનું નામકરણ આપવામાં આવ્યું નથી, જેથી વ્યારામાં આવેલ તળાવ રોડ પર જુમ્મા મસ્જીદ ચાર રસ્તાથી રોયલ સ્ક્વેર, જલ દર્શન, અભિષેક સ્ટેટ થઈ મુખ્ય માર્ગને જોડતા માર્ગને ડો.બાબા સાહેબ આંબેડકર ભવન જે આનંદ પ્રાથમિક શાળા થઈ મુખ્ય માર્ગને જોડતા માર્ગને જાહેર કરી લોકાર્પણ કરવા વોર્ડ નંબર-2નાં સભ્યએ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application