‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૩’ જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરાઈ હતી. સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત "૧૫મી ઑક્ટોબરથી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.30/10/2023ના રોજ વલસાડ, ધરમપુર, પારડી અને વાપી નગરપાલિકા દ્વારા ચલા નગરપાલિકા ઓફિસ, સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા, આરોગ્ય શાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરી તેમજ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application