તાપી જિલ્લામાં શુક્રવારે સાંજ સુધી વધુ ૧૦૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૫૩૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. આજરોજ વધુ એક દર્દીના મોતના અહેવાલ સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૯૯ કેસ પણ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૪૫૪ કેસો નોંધાયા છે, હાલ ૮૨૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૨૦૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નીપજ્યું
સોનગઢના સીંગપુર ગામના ટાંકલી ફળીયામાં ૬૦ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૬ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૫ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૩૦મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૯૯ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૯૯ પોઝીટીવ કેસો
- ૪૮ વર્ષિય મહિલા – વાડ ફળિયું – વાઝરડા,તા. સોનગઢ
- ૩૭ વર્ષિય પુરુષ – દક્ષિણ ફળિયું – કીકાકુઇ,તા. સોનગઢ
- ૩૫ વર્ષિય મહિલા – દક્ષિણ ફળિયું – માંડળ,તા. સોનગઢ
- ૪૯ વર્ષિય પુરુષ – પાથરડા કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
- ૩૬ વર્ષિય પુરુષ – GEB કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
- ૫૮ વર્ષિય પુરુષ –મોટું ફળિયું- સીલેટવેલ,તા.સોનગઢ
- ૫૦ વર્ષિય મહિલા – નાનુ ફળિયું- ભુરીવેલ,તા. સોનગઢ
- ૩૦ વર્ષિય મહિલા – દેવળ ફળિયું-કણજી,તા. સોનગઢ
- ૫૫ વર્ષિય પુરુષ – ખાસ ફળિયું- મલંગદેવ,તા.સોનગઢ
- ૨૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું- ધમોડી,તા.સોનગઢ
- ૫૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ટીચકિયા,તા. સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું - કાનાદેવી,તા.સોનગઢ
- ૬૩ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- દુમદા,તા. સોનગઢ
- ૨૧ વર્ષિય મહિલા – તંટાડિયા ફળિયું- ઘાસીયામેઢા,તા. સોનગઢ
- ૧૯ વર્ષિય મહિલા – આમજી ફળિયું- નિસાણા,તા. સોનગઢ
- ૬૦ વર્ષિય મહિલા – ટોલકી ફળિયું – સીંગપુર ,તા.સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – ઘાસીયામેઢા,તા. સોનગઢ
- ૨૭ વર્ષિય પુરુષ – ગોપાળપુરા,તા. સોનગઢ
- ૨૭ વર્ષિય પુરુષ – ચીકારી ફળિયું – મોટાતારપાડા,તા.સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – દેવાળ ફળિયું – કપડબંધ,તા.સોનગઢ
- ૩૨ વર્ષિય મહિલા – બાપા સીતારામ નગર –સોનગઢ
- ૩૨ વર્ષિય મહિલા – વાંકવેલ,તા.સોનગઢ
- ૨૨ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું- સોનગઢ
- ૫૭ વર્ષિય પુરુષ – જમાદાર ફળિયું- સોનગઢ
- ૨૫ વર્ષિય મહિલા – લીમ્બી,તા.સોનગઢ
- ૪૨ વર્ષિય પુરુષ – ભટવાડા, તા.સોનગઢ
- ૨૪ વર્ષિય મહિલા – રમણિયપાર્ક સોનગઢ
- ૫૧ વર્ષિય પુરુષ –CHC ક્વાર્ટર્સ - સોનગઢ
- ૪૨ વર્ષિય પુરુષ –નિશાળ ફળિયું – રાનવેરી,તા.વાલોડ
- 30. ૩૩ વર્ષિય પુરુષ – નહેરકોલોની - હથુકા,તા.વાલોડ
- 31. ૬૬ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું- મોરદેવી,તા.વાલોડ
- ૩૯ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- ગોડધા,તા.વાલોડ
- ૧૩ વર્ષિય બાળા - ઉષા પાર્ક - બાજીપુરા,તા.વાલોડ
- ૬૧ વર્ષિય પુરુષ – બાજીપુરા,તા.વાલોડ
- ૨૫ વર્ષિય મહિલા – રીધ્ધી સીધ્ધી એપાર્ટમેન્ટ - બાજીપુરા,તા.વાલોડ
- ૭૫ વર્ષિય પુરુષ – મોરા ફળિયું – પેલાડ બુહારી,તા.વાલોડ
- ૩૫ વર્ષિય મહિલા - મોરા ફળિયું – પેલાડ બુહારી,તા.વાલોડ
- ૪૨ વર્ષિય પુરુષ – ગોલણ,તા.વાલોડ
- ૫૫ વર્ષિય પુરુષ –ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
- ૧૯ વર્ષિય પુરુષ – નવા ફળિયા- વાલોડ
- ૪૨ વર્ષિય પુરુષ –વાલોડ
- ૬૫ વર્ષિય પુરુષ –ખાખર ફળિયું-વાલોડ
- ૪૦ વર્ષિય પુરુષ – ભવાની ફળિયું-વાલોડ
- ૫૨ વર્ષિય પુરુષ – પાદર ફળિયું-વાલોડ
- ૪૬ વર્ષિય મહિલા - પાંઢર ફળિયું- પીપલવાડા,તા.ડોલવણ
- ૪૦ વર્ષિય મહિલા - ઉપલું ફળિયું- બરડીપાડા,તા.ડોલવણ
- ૩૨ વર્ષિય મહિલા - દાદરી ફળિયું- પીઠાદરા,તા.ડોલવણ
- ૩૬ વર્ષિય મહિલા - ઉચી ફળિયું- પાઠકવાડી,તા.ડોલવણ
- ૬૫ વર્ષિય પુરુષ – સડક ફળિયું- બેડા,તા.ડોલવણ
- ૫૫ વર્ષિય પુરુષ – અંધારવાડી દુર,તા.ડોલવણ
- ૨૦ વર્ષિય મહિલા - પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
- ૪૦ વર્ષિય મહિલા - ભાણપુર- પાટી,તા.ડોલવણ
- ૭૨ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું- વાંકલા,તા.ડોલવણ
- ૪૫ વર્ષિય પુરુષ – જુના નાકા ફળિયું- ગડત,તા.ડોલવણ
- ૬૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- જેસીંગપુરા,તા.વ્યારા
- ૩૮ વર્ષિય મહિલા – સડક ફળિયું- ઇન્દુ,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
- ૨૮ વર્ષિય પુરુષ – મહુડી ફળિયું – લોટરવા,તા.વ્યારા
- ૩૨ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – બોરખડી,તા.વ્યારા
- ૩૪ વર્ષિય પુરુષ – ભગત ફળિયું – ખુસાલપુરા,તા.વ્યારા
- ૬૫ વર્ષિય પુરુષ – સામરી ફળિયું – ડુંગરગામ,તા.વ્યારા
- ૩૫ વર્ષિય પુરુષ – કારપેટ ફળિયું – ચીચબોરડી,તા.વ્યારા
- ૪૯ વર્ષિય પુરુષ – ભીલ ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૫૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ઝાંખરી,તા.વ્યારા
- ૬૩ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૪૪ વર્ષિય પુરુષ – ખાખરી ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૨૯ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૨૮ વર્ષિય મહિલા – ઉપલું ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૪૭ વર્ષિય મહિલા – ઉપલું ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૬૦ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું – લખાલી,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – બેડકુવાદુર,તા.વ્યારા
- ૪૭ વર્ષિય મહિલા – KAPS– ઉંચામાળા,તા.વ્યારા
- ૨૫ વર્ષિય મહિલા – KAPS– ઉંચામાળા,તા.વ્યારા
- ૨૫ વર્ષિય પુરુષ – KAPS– ઉંચામાળા,તા.વ્યારા
- ૪૭ વર્ષિય પુરુષ – CISF ટાઉનશીપ– ઉંચામાળા,તા.વ્યારા
- ૪૩ વર્ષિય પુરુષ – CISF ટાઉનશીપ– ઉંચામાળા,તા.વ્યારા
- ૬૩ વર્ષિય મહિલા – ગુજરાત હાઉસીંગ –વ્યારા
- ૪૧ વર્ષિય પુરુષ – સુરભી ટાવર –વ્યારા
- ૪૦ વર્ષિય મહિલા – સુરભી ટાવર –વ્યારા
- ૩૬ વર્ષિય મહિલા – ગુરુ કૃપા –વ્યારા
- ૬૪ વર્ષિય મહિલા – પેટ્રોલ પંપ નવુ ઢોડિયાવાડ- વ્યારા
- ૫૦ વર્ષિય પુરુષ – નવી વસાહત –વ્યારા
- ૧૨ વર્ષિય બાબો – હીચકારી ફળિયું- લીમડદા,તા.વ્યારા
- ૭૦ વર્ષિય પુરુષ – પારસી ફળિયું- કરોડ,તા.ઉચ્છલ
- ૪૦ વર્ષિય મહિલા – બસ સ્ટેશન ફળિયું- કરોડ,તા.ઉચ્છલ
- ૪૭ વર્ષિય મહિલા – ખોડદા,તા.નિઝર
- ૩૭ વર્ષિય પુરુષ – જુની ભીલ ભવાલી,તા. નિઝર
- ૩૫ વર્ષિય મહિલા – જુની ભીલ ભવાલી,તા. નિઝર
- ૩૧ વર્ષિય પુરુષ – ખોડદા,તા.નિઝર
- ૩૯ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
- ૩૨ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
- ૪૦ વર્ષિય પુરુષ – બોરદા,તા. નિઝર
- ૨૮ વર્ષિય મહિલા – વેલદા,તા. નિઝર
- ૩૮ વર્ષિય મહિલા – વેલદા,તા. નિઝર
- ૧૨ વર્ષિય બાબો – વાંકા,તા.નિઝર
- ૪૦ વર્ષિય પુરુષ – બોરદા,તા. નિઝર
- ૨૮ વર્ષિય મહિલા – આંબેડકર ચોક –નિઝર
- ૩૬ વર્ષિય પુરુષ – વાંકા,તા.નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500