Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વધુ ૭૧ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો, ૧નું મોત

  • May 03, 2021 

તાપી જિલ્લામાં રવિવારે સાંજ સુધી વધુ ૮૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૭૧૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૭૧ કેસ પણ નોંધાયા છે. તેમજ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૫૮૬ કેસો નોંધાયા છે, હાલ ૭૮૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૫૦૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

જિલ્લામાં વધુ 1 દર્દીનું મોત નીપજ્યું

ડોલવણ તાલુકાના કરંજખેડ ગામના ૬૦ વર્ષીય આધેડનું કોરોનાના સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૭ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૬ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨જી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૭૧ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૭૧ પોઝીટીવ કેસો
  • ૨૪ વર્ષિય મહિલા – જુનું પટેલ  ફળિયું – વાઘઝરી,તા.વ્યારા
  • ૪૩ વર્ષિય પુરુષ –  શ્યામ ડ્રીમલેન્ડ – કાનપુરા,તા.વ્યારા
  • ૨૩ વર્ષિય પુરુષ –  પટેલ  ફળિયું – કપુરા,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય પુરુષ –  ગામઠાણ ફળિયું –મદાવ,તા.વ્યારા
  • ૪૫  વર્ષિય મહિલા – ગામઠાણ ફળિયું –મદાવ,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
  • ૩૮ વર્ષિય પુરુષ –  તળાવ ફળિયું –ધાટ,તા.વ્યારા
  • ૧૯ વર્ષિય પુરુષ –  મુક્તિ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  ગોડાઉન ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – ટાંકી ફળિયું – પાનવાડી,તા.વ્યારા
  • ૫૫ વર્ષિય મહિલા – ગોવાળદેવ- કાંજણ ,તા.વ્યારા
  • ૨૩ વર્ષિય મહિલા – મંડળી ફળિયું –ખોડતળાવ,તા.વ્યારા
  • ૬૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – મગરકુઇ,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ – અવિનાસ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
  • ૫૧ વર્ષિય પુરુષ – મીત્તલનગર–વ્યારા
  • ૩૬ વર્ષિય મહિલા – વાડીવાલા કોમ્પ્લેક્ષ – વ્યારા
  • ૬૬ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું–વ્યારા
  • ૬૦ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ –વ્યારા 
  • ૪૪ વર્ષિય પુરુષ – સ્ટેશન રોડ –વ્યારા 
  • ૭૦ વર્ષિય પુરુષ – નવી વસાહત –વ્યારા 
  • ૬૮ વર્ષિય પુરુષ – નવી વસાહત –વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
  • ૧૭ વર્ષિય યુવતી – મંદિર ફળિયું – અંતાપુર,તા.ડોલવણ
  • ૨૧ વર્ષિય મહિલા – તળાવ ફળિયું –બામણામાળ દુર,તા.ડોલવણ
  • ૩૬ વર્ષિય પુરુષ –  તળાવ ફળિયું –પાલાવાડી,તા.ડોલવણ
  • ૫૬ વર્ષિય પુરુષ –  તળાવ ફળિયું –પાલાવાડી,તા.ડોલવણ
  • ૬૬ વર્ષિય પુરુષ –  તળાવ ફળિયું –મંગળિયા,તા.ડોલવણ
  • 28. ૨૫ વર્ષિય પુરુષ –   વાડ ફળિયું – ગડત ,તા.ડોલવણ
  • ૨૫ વર્ષિય પુરુષ –  ચાર રસ્તા –ડોલવણ 
  • ૪૪ વર્ષિય પુરુષ – ચોરા ફળિયું – ગોલણ,તા.વાલોડ
  • ૪૭ વર્ષિય પુરુષ – ધામણિયા– અંધાત્રી,તા.વાલોડ
  • ૬૦ વર્ષિય મહિલા – ગામીત ફળિયું –નાલોઠા,તા.વાલોડ
  • ૪૩ વર્ષિય પુરુષ – બલ્લુકાકા ધામ– બુહારી,તા.વાલોડ
  • ૩૨ વર્ષિય મહિલા – ભંડારીવાડ–વીરપોર,તા.વાલોડ
  • ૬૮ વર્ષિય પુરુષ – ખાખર ફળિયું- વાલોડ
  • ૩૦ વર્ષિય મહિલા – CHC ક્વાર્ટર્સ –વાલોડ
  • ૨૪ વર્ષિય મહિલા – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
  • ૭૯ વર્ષિય મહિલા – પાદર ફળિયું- વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ – સડક ફળિયું- વાલોડ
  • ૧૪ વર્ષિય બાળા – પુલ ફળિયું- વાલોડ
  • ૫૦ વર્ષિય પુરુષ – શેઢી ફળિયું- વાલોડ
  • ૭૦ વર્ષિય મહિલા – રંગરેજ ફળિયું- વાલોડ
  • ૩૧ વર્ષિય મહિલા – રોયલ પાર્ક- વાલોડ
  • ૪૫ વર્ષિય મહિલા-  ચાર રસ્તા- વાલોડ
  • ૨૬ વર્ષિય મહિલા – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
  • ૨૨ વર્ષિય મહિલા – વેડછી,તા.વાલોડ
  • ૬૦ વર્ષિય મહિલા – દેગામા,તા.વાલોડ
  • ૩૨ વર્ષિય પુરુષ – નવલપુર,તા.નિઝર
  • ૪૭ વર્ષિય પુરુષ – વડલી,તા.નિઝર
  • ૩૦ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા.સોનગઢ
  • ૫૦ વર્ષિય મહિલા –પટેલ  ફળિયું – ઘુસરગામ,તા.સોનગઢ 
  • ૩૯ વર્ષિય પુરુષ – બજાર ફળિયું- બંધારપાડા તા.સોનગઢ 
  • ૫૪ વર્ષિય પુરુષ –  નિશાળ  ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
  • ૫૪ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ખરસી,તા.સોનગઢ 
  • ૪૮ વર્ષિય મહિલા – ભાથી ફળિયું – વાઝરડા,તા.સોનગઢ 
  • ૪૫ વર્ષિય મહિલા – દેવળ ફળિયું – નિસાણા,તા.સોનગઢ 
  • ૩૭ વર્ષિય પુરુષ –  ભાથી ફળિયું – વાઝરડા,તા.સોનગઢ 
  • ૩૮ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ગુણસદા,તા.સોનગઢ 
  • ૩૬ વર્ષિય પુરુષ – દુમદા તા.સોનગઢ
  • ૬૯ વર્ષિય પુરુષ – ઇસ્લામપુરા –સોનગઢ 
  • ૬૩ વર્ષિય પુરુષ – વાંકવેલ તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય મહિલા – હાથી ફળિયું – સોનગઢ 
  • ૩૭ વર્ષિય પુરુષ – દેવજીપુરા આવાસ –સોનગઢ  
  • ૩૦ વર્ષિય પુરુષ - સતેશ્વર નગર – પરોઠા હાઉસ –સોનગઢ
  • ૨૭  વર્ષિય મહિલા – કેસરી નંદન સોસાયટી  – ગુણસદા,તા.સોનગઢ  
  • ૬૦ વર્ષિય મહિલા – ઝરીઆંબા,તા.સોનગઢ  
  • ૪૮ વર્ષિય મહિલા –તંતાડી ફળિયું – ઘસિયામેઢા,તા.સોનગઢ 
  • ૪૫ વર્ષિય પુરુષ – ડાબરી ફળિયું- ગવાણ ,તા.ઉચ્છલ 
  • ૬૧ વર્ષિય મહિલા –વેલદા,તા.નિઝર
  • ૪૫ વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
  • ૪૦ વર્ષિય મહિલા –વેલદા,તા.નિઝર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application