Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વધુ ૬૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા, ૨ ના મોત

  • April 18, 2021 

તાપી જિલ્લામાં શનિવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ ૨  લોકોના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના ૬૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૩૩૨   કેસો નોંધાયા ચુક્યા છે, આજરોજ વધુ ૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૦૨૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૨૩૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

 

 

 

 

 

 

કોરોનાની સારવાર દરમિયાન ૨ લોકોના મોત 

વ્યારાના ઢોઢીયાવાડ વિસ્તારમાં ૭૨ વર્ષીય વૃધ્ધા અને વ્યારાના સ્ટેશન રોડ પર આવેલ ઠક્કર ખમણ હાઉસની સામે ૪૨ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું છે. આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૫૯  દર્દીઓ મોત અને કોરોનાથી ૦૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૬૮ દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૦૮૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૭મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૬૮ નવા કેસ નોંધાયા છે.

(૧) ૧૧ વર્ષ , પુરુષ, ચાર રસ્તા, વાલોડ

(૨) ૩૧ વર્ષ , પુરુષ, ચાર રસ્તા, વાલોડ

(૩) ૩૩ વર્ષ , પુરુષ, ભંડારીવાડ, વીરપોર, તા.વાલોડ

(૪) ૪૫ વર્ષ , પુરુષ, વાલોડ

(૫) ૨૫ વર્ષ , સ્ત્રી, દાદરી ફળિયુ, બેડકુવા, તા.વાલોડ

(૬) ૨૫ વર્ષ , સ્ત્રી, બજાર ફળિયુ, બાજીપુરા, તા.વાલોડ

(૭) ૪૧ વર્ષ , સ્ત્રી, રૂસ્તમજી પાર્ક, બાજીપુરા, તા.વાલોડ

(૮) ૨૦ વર્ષ , પુરુષ, રબારી ફળિયુ, કહેર, તા.વાલોડ

(૯) ૪૯ વર્ષ , પુરુષ, સુંદર નગર, વાલોડ

(૧૦) ૩૨ વર્ષ , સ્ત્રી, વલ્લભ નગર, બાજીપુરા, તા.વાલોડ

(૧૧) ૩૮ વર્ષ , સ્ત્રી, વૃંદાવન, વાલોડ

(૧૨) ૬૧ વર્ષ , પુરુષ, રૂસ્તમજી પાર્ક, બાજીપુરા, તા.વાલોડ

(૧૩) ૭૩ વર્ષ , પુરુષ, તળાવ ફળિયુ, બુહારી, તા.વાલોડ

(૧૪) ૨૮ વર્ષ , પુરુષ, ટેકરા ફળિયુ, ઈન્મા, તા.વાલોડ

(૧૫) ૨૬ વર્ષ , પુરુષ, ટોકર ફળિયુ, દેગામા, તા.વાલોડ

(૧૬) ૬૨ વર્ષ , પુરુષ, અંતાપુર, તા.ડોલવણ

(૧૭) ૩૦ વર્ષ , સ્ત્રી, ડુંગરી ફળિયુ, ઉંમરવાવદુર, તા.ડોલવણ

(૧૮) ૫૩ વર્ષ , પુરુષ, ડુંગરી ફળિયુ, પાઠકવાડી, તા.ડોલવણ

(૧૯) ૨૬ વર્ષ , પુરુષ, ભંડાર ફળિયુ, ડોલવણ

(૨૦) ૪૮ વર્ષ , પુરુષ, બામણામાળદુર, તા.ડોલવણ

(૨૧) ૫૧ વર્ષ , પુરુષ, વ્યારા

(૨૨) ૭૨ વર્ષ , સ્ત્રી, ઢોડિયાવાડ, વ્યારા

(૨૩) ૭૦ વર્ષ , સ્ત્રી, બેડકુવાદુર, તા.વ્યારા

(૨૪) ૩૧ વર્ષ , પુરુષ, ઉંચામાળા-વ્યારા

(૨૫) ૩૬ વર્ષ , સ્ત્રી, સાદડવણ, તા.વ્યારા

(૨૬) ૩૨ વર્ષ , પુરુષ, ચીખલવાવ, તા.વ્યારા

(૨૭) ૬૩ વર્ષ , પુરુષ, નવોદય ફળિયુ, બોરખડી, તા.વ્યારા

(૨૮) ૭૫ વર્ષ , પુરુષ, કાલકુઈ ફળિયુ, બોરખડી, તા.વ્યારા

(૨૯) ૫૩ વર્ષ , પુરુષ, મોટુ ફળિયુ, બોરખડી, તા.વ્યારા

(૩૦) ૫૯ વર્ષ , પુરુષ, દાદરી ફળિયુ, ઉખલદા, તા.સોનગઢ

(૩૧) ૪૦ વર્ષ , સ્ત્રી, દાદરી ફળિયુ, ઉખલદા, તા.સોનગઢ

(૩૨) ૫૨ વર્ષ , પુરુષ, પીપલકુવા, તા.સોનગઢ

(૩૩) ૪૫ વર્ષ , સ્ત્રી, શ્રવણીયા, તા.સોનગઢ

(૩૪) ૬૦ વર્ષ , સ્ત્રી, ખાડી, નીચલુ ફળિયુ તા.સોનગઢ

(૩૫) ૪૫ વર્ષ , પુરુષ, શ્રવણીયા, તા.સોનગઢ

(૩૬) ૪૮ વર્ષ , પુરુષ, શક્તિનગર, સોનગઢ

(૩૭) ૧૯ વર્ષ , પુરુષ, સર્વોદય નગર, સોનગઢ

(૩૮) ૬૧ વર્ષ , સ્ત્રી, સર્વોદય નગર, સોનગઢ

(૩૯) ૩૧ વર્ષ , પુરુષ, રૂપવાડા, તા.સોનગઢ

(૪૦) ૩૧ વર્ષ , પુરુષ, દાદરી ફળિયુ, ગોપાલપુરા

(૪૧) ૩૩ વર્ષ , પુરુષ, ખંજર તા-સોનગઢ

(૪૨)  ૪૫ વર્ષ , સ્ત્રી, ખરસી તા-સોનગઢ

(૪૩) ૭૦ વર્ષ , પુરુષ, ડોસવાડા, તા-સોનગઢ

(૪૪) ૪૬ વર્ષ , પુરુષ, નિશાળ ફળિયું, ગતાડી, તા-સોનગઢ 

(૪૫)  ૪૩ વર્ષ , પુરુષ, કિકાકુઇ  , તા-સોનગઢ 

(૪૬) ૨૦ વર્ષ , સ્ત્રી, નિશાણા ,સોનગઢ 

(૪૭) ૩૦ વર્ષ , સ્ત્રી, ઓળા ફળિયું ,અગાસવાણ ,સોનગઢ 

(૪૮) ૫૨ વર્ષ , સ્ત્રી, લીબી ઓલ ફળિયું 

(૪૯) ૧૫ વર્ષ , પુરુષ, નવી દિલ્લી ફળિયું, સેરુંલા 

(૫૦) ૪૦ વર્ષ , સ્ત્રી, વડદેખુર્દ ,તા-ઉચ્છલ 

(૫૧) ૩૧ વર્ષ , પુરુષ, આનંદપુર, તા-ઉચ્છલ 

(૫૨) ૧૫ વર્ષ , સ્ત્રી, લીંબસોટી, તા-ઉચ્છલ 

(૫૩) ૨૬ વર્ષ , પુરુષ, મોલીપાડા તા-ઉચ્છલ

(૫૪) ૧૬ વર્ષ , પુરુષ, આમકુટી  તા-ઉચ્છલ

(૫૫) ૪૦ વર્ષ , સ્ત્રી, ભિતબુદર્ક તા-ઉચ્છલ

(૫૬) ૩૦ વર્ષ , પુરુષ, નારણપુર, તા-ઉચ્છલ 

(૫૭) ૩૭ વર્ષ , પુરુષ, ભીંતખુર્દ-તા-ઉચ્છલ 

(૫૮) ૪૦ વર્ષ , સ્ત્રી, માણેકપુર-તા-ઉચ્છલ 

(૫૯) ૩૮ વર્ષ , પુરુષ, સેલુડ-તા-ઉચ્છલ 

(૬૦) ૨૬ વર્ષ , પુરુષ, પાંખરી-તા-ઉચ્છલ 

(૬૧) ૫૭ વર્ષ , પુરુષ, સેલુડ-તા-ઉચ્છલ 

(૬૨) ૪૦ વર્ષ , સ્ત્રી, નિઝર

(૬૩) ૨૫ વર્ષ , પુરુષ, નિઝર

(૬૪) ૫૦ વર્ષ , સ્ત્રી, વ્યાવલ-તા નિઝર

(૬૫) ૩૯ વર્ષ , પુરુષ, અંધારવાડી-વાંકા

(૬૬) ૩૨ વર્ષ , પુરુષ, મોરંબા-તા-કુકરમુંડા 

(૬૭) ૩૦ વર્ષ , પુરુષ, મોરંબા-તા-કુકરમુંડા 

(૬૮) ૪૧ વર્ષ , પુરુષ, ઉભદ, તા-કુકરમુંડા 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application