Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વધુ 57 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો, વધુ 2 ના મોત, 12 દર્દીઓ સાજા થયા

  • April 17, 2021 

તાપી જિલ્લામાં શુક્રવાર નારોજ સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત સાથે કોરોના પોઝીટીવ દર્દીના 57 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1264  કેસો નોંધાયા ચુક્યા છે, આજરોજ વધુ 12 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1012 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.

 

 

 

 

 

 

સોનગઢ તાલુકાના ધમોડી ગામના વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું છે. જયારે અન્ય એક પોઝીટીવ દર્દીનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 57 દર્દીઓ મોત અને કોરોનાથી 8 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 66 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 992 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.16મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના 57 નવા કેસ નોંધાયા છે.

(1) 26 વર્ષિય મહિલા-મૈસુરિયા ફળિયું-હથુકા,તા.વાલોડ

(2) 26 વર્ષિય મહિલા-તળાવ ફળિયું-બુહારી,તા.વાલોડ 

(3) 46 વર્ષિય મહિલા-પારસી ફળિયું-કલમકુઇ,તા.વાલોડ 

(4) 27 વર્ષિય મહિલા-બજાર ફળિયુ-બાજીપુરા,તા.વાલોડ 

(5) 10 વર્ષિય બાળા-જિન  ફળિયું-બુહારી,તા.વાલોડ 

(6) 40વ ર્ષિય પુરુષ-પટેલ ફળિયું-બુટવાડા,તા.વાલોડ 

(7) 41 વર્ષિય પુરુષ-પટેલ ફળિયું-નનસાડ,તા.વાલોડ 

(8) 59વ ર્ષિય પુરુષ-ગાંગજી ફળિયું-બાજીપુરા,તા.વાલોડ 

(9) 38 વર્ષિય પુરુષ -રબારી ફળિયું- કહેર,તા.વાલોડ 

(10) 65 વર્ષિય મહિલા-તળાવ ફળિયું- બુહારી,તા.વાલોડ 

(11) 58 વર્ષિય મહિલા-સ્વરાજ આશ્રમ પાસે–વેડછી,તા.વાલોડ

(12) 47 વર્ષિય પુરુષ-મંદિર ફળિયું-બેલ્ધા,તા.વાલોડ 

(13) 45 વર્ષિય પુરુષ-દુધ ડેરી ફળિયું-દેલવાડા,તા.વાલોડ

(14) 33 વર્ષિય પુરુષ-સુંદરનગર-વાલોડ 

(15) 67 વર્ષિય પુરુષ-દાદરી ફળિયું-બેડકુવા,તા.વાલોડ

(16) 38 વર્ષિય પુરુષ-સ્ટેશન ફળિયું-કપુરા,તા.વ્યારા

(17) 42 વર્ષિય પુરુષ-કાનપુરા-વ્યારા

(18) 57 વર્ષિય પુરુષ-પટેલ ફળિયું-ચાંપાવાડી,તા.વ્યારા

(19) 46 વર્ષિય મહિલા-નિશાળ ફળિયું –વેલ્દા,તા.વ્યારા

(20) 50 વર્ષિય મહિલા-ટેકરા ફળિયું-પેરવડ,તા.વ્યારા

(21) 62 વર્ષિય મહિલા-નવુ ફળિયું – ચીખલી,તા.વ્યારા

(22) 49 વર્ષિય પુરુષ -સુરતી બજાર- વ્યારા

(23) 52 વર્ષિય મહિલા-માલીવાડ- વ્યારા 

(24) 35 વર્ષિય પુરુષ-દુકાન ફળિયું-ભોજપુર નજીક,તા. વ્યારા

(25) 51 વર્ષિય મહિલા -મીરા રેસિડેન્સી-વ્યારા

(26) 16 વર્ષિય તરુણી – નિશાળ ફળિયું –આમલપાડા,તા.સોનગઢ

(27) 47 વર્ષિય મહિલા – બેડવાણ,તા.સોનગઢ

(28) 42 વર્ષિય પુરુષ-પંચવટી-ઉકાઇ રોડ,તા.સોનગઢ

(29) 22 વર્ષિય મહિલા – જુનાઇ,તા. સોનગઢ

(30) 50 વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું –કનાળા,તા.સોનગઢ

(31) 19 વર્ષિય મહિલા – રાણીઆંબા,તા. સોનગઢ

(32) 45 વર્ષિય મહિલા-પટેલ  ફળિયું –ટીચકીયા,તા.સોનગઢ

(33) 40 વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું –ગાળકુવા,તા.સોનગઢ

(34) 37 વર્ષિય પુરુષ –દાદરી ફળિયું –ઉખલદા,તા.સોનગઢ

(35) 60 વર્ષિય મહિલા – દાદરી ફળિયું –ઉખલદા,તા.સોનગઢ

(36) 65 વર્ષિય મહિલા– ધમોડી,તા.સોનગઢ

(37) 14 વર્ષિય તરુણી – નિંદવાડા,તા.સોનગઢ

(38) 36 વર્ષિય પુરુષ –ડુંગરી ફળિયું – જમાપુર,તા.સોનગઢ 

(39) 46 વર્ષિય પુરુષ – બાબરઘાટ,તા.ઉચ્છલ

(40) 43 વર્ષિય પુરુષ – ફુલવાડી,તા.ઉચ્છલ

(41) 65 વર્ષિય પુરુષ – સ્ટેશન ફળિયું – ભડભુંજા,તા.ઉચ્છલ

(42) 40 વર્ષિય મહિલા– રામ મંદિર ફળિયું-રુમકીતળાવ,તા.નિઝર

(43) 39 વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- રુમકીતળાવ,તા.નિઝર

(44) 43 વર્ષિય મહિલા – નિઝર

(45) 40 વર્ષિય મહિલા – મોરંબા,તા.કુકરમુંડા

(46) 38 વર્ષિય પુરુષ – મોરંબા,તા.કુકરમુંડા

(47) 38 વર્ષિય પુરુષ –અલીફનગર- સોનગઢ

(48) 44 વર્ષિય પુરુષ-હરદુલી,તા.નિઝર 

(49) 39 વર્ષિય પુરુષ-વાંકા,તા.નિઝર

(50) 20 વર્ષિય પુરુષ-બોરદા,તા.નિઝર

(51) 52 વર્ષિય પુરુષ-લક્ષ્મીખેડા,તા.નિઝર

(52) 35 વર્ષિય પુરુષ-બોરઠા,તા.નિઝર

(53) 45 વર્ષિય પુરુષ- નિઝર

(54) 60 વર્ષિય મહિલા- નિઝર

(55) 28 વર્ષિય પુરુષ- બાલદા,તા.નિઝર

(56) 41 વર્ષિય પુરુષ- વાંકા,તા.નિઝર

(57) 52 વર્ષિય પુરુષ- વ્યાવલ,તા.નિઝર

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application