Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૦૩ નવા કેસ સાથે ૫૨૨ કેસ એક્ટીવ

  • April 23, 2021 

તાપી જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૭૨૯ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૩૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૧૩૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૫૨૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

 

 

 

 

કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૬૫ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૮ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૭૩  દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૨મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૩ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

તાપી જિલ્લામાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ? એક નજર કરીએ 

૧- ૩૦ વર્ષ , સ્ત્રી, કંજોડ આંબલી ફળિયું, વાલોડ

૨- ૪૬ વર્ષ , સ્ત્રી, વાલોડ મારુતિ ધામ, વાલોડ

૩- ૩૯ વર્ષ , પુરૂષ, વાલોડ હરિ નગર, વાલોડ

૪- ૪૧ વર્ષ , સ્ત્રી, વાલોડ તાલુકા પંચાયત, વાલોડ

૫- ૨૭ વર્ષ , પુરૂષ, રાનવેરી , નિશાલ ફળિયું, વાલોડ

૬- ૪૫ વર્ષ , પુરૂષ, મોરદેવી દાદરી ફળિયું, વાલોડ

૭- ૩૬ વર્ષ , પુરૂષ, દુમખલ વચલુ ફળિયું, વાલોડ

૮- ૫૮ વર્ષ , પુરૂષ, બુટવડા બાજીપુરા, વાલોડ

૯- ૫૫ વર્ષ , સ્ત્રી, દેલવાડા તાડવ ફળિયું, વાલોડ

૧૦- ૩૨ વર્ષ , સ્ત્રી, સ્યાદલા  તકલી ફળિયું, વાલોડ

૧૧- ૪૮ વર્ષ , સ્ત્રી, બાજીપુરા રુસ્તમજી પાર્ક, વાલોડ

૧૨- ૪૫ વર્ષ , સ્ત્રી, ધમોદલા તકલી ફળિયું, વાલોડ

૧૩- ૨૧ વર્ષ , પુરૂષ, કહેર  ટાડ ફળિયું, વાલોડ

૧૪- ૭૦ વર્ષ , સ્ત્રી, પેલાદ બુહારી મોરા ફળિયું, વાલોડ

૧૫- ૨૯ વર્ષ , સ્ત્રી, અન્ધાત્રી પટેલ ફળિયું, વાલોડ

૧૬- ૫૬ વર્ષ , પુરૂષ, ગોલાન શિર ફળિયું, વાલોડ

૧૭- ૫૬ વર્ષ , સ્ત્રી, બુહારી જિન ફળિયું, વાલોડ

૧૮- ૪૫ વર્ષ , પુરૂષ, બેડકુવા ઉમરી ફળિયું, વાલોડ

૧૯- ૫ વર્ષ , સ્ત્રી, બુટવાડા કોળી ફળિયું, વાલોડ

૨૦- ૫૮ વર્ષ , પુરૂષ, બુટવડા તલાવ ફળિયું,વાલોડ

૨૧- ૪૨ વર્ષ , સ્ત્રી, દાદરી ફળિયું, ચિમેર 

૨૨- ૩૨ વર્ષ , પુરૂષ, હોળી ફળિયું, નાનાતરપાડા

૨૩- ૩૫ વર્ષ , સ્ત્રી, નિશાલ ફળિયું, ધનમૌલી

૨૪- ૪૫ વર્ષ , પુરૂષ, ઓલા ફળિયું, અગાસવાન

૨૫- ૨૪ વર્ષ , પુરૂષ, દાદરી ફળિયું, માંડળ

૨૬- ૫૬ વર્ષ , પુરૂષ, પિલર ફળિયું, ગુંનખડી

૨૭- ૩૧ વર્ષ , પુરૂષ, ઉપ્લુ ફળિયું, મોતાતારપાડા

૨૮- ૨૭ વર્ષ , પુરૂષ, ઝાડી ફળિયું, ચિખલપાડા

૨૯- ૩૬ વર્ષ , પુરૂષ, સઈ ટાઉનશીપ, સોનગઢ 

૩૦- ૫૧ વર્ષ , પુરૂષ, દેવજીપુરા, સોનગઢ 

૩૧- ૫૦ વર્ષ , પુરૂષ, જમનકુવા, સોનગઢ 

૩૨- ૪૦ વર્ષ , પુરૂષ, જામખાદી

૩૩- ૫૭ વર્ષ , પુરૂષ, રાનિયામ્બા

૩૪- ૩૫ વર્ષ , પુરૂષ, જામનકુવા

૩૫- ૪૧ વર્ષ , પુરૂષ, દેવજીપુરા, સોનગઢ 

૩૬- ૬૦ વર્ષ , સ્ત્રી, બંધારપાડા બજાર ફળિયું 

૩૭- ૩૨ વર્ષ , સ્ત્રી, ખડકચિખલી પટેલ ફળિયું 

૩૮- ૬૫ વર્ષ , સ્ત્રી, ધમોડી,વડ ફળિયું

૩૯- ૩૮ વર્ષ , પુરૂષ, ગલકુવા નિશાલ ફળિયું 

૪૦- ૫૫ વર્ષ , પુરૂષ, સરપંચ ફળિયું, આમલીપાડા

૪૧- ૨૪ વર્ષ , સ્ત્રી, શિવાજીનગર, સોનગઢ 

૪૨- ૩૭ વર્ષ , સ્ત્રી, શિવાજીનગર, સોનગઢ 

૪૩- ૫૨ વર્ષ , પુરૂષ, ખેરવાડા

૪૪- ૫૦ વર્ષ , પુરૂષ, વાડિભેન્સરોટ

૪૫- ૫૮ વર્ષ , સ્ત્રી, વાડી ભેંસરોટ 

૪૬- ૩૮ વર્ષ , સ્ત્રી, વાડી ભેંસરોટ 

૪૭- ૨૮ વર્ષ , સ્ત્રી, ઘાસિયામેધા 

૪૮- ૪૬ વર્ષ , પુરૂષ, સિસોર

૪૯- ૩૦ વર્ષ , પુરૂષ, વેકુર

૫૦- ૫૫ વર્ષ , પુરૂષ, સિંગપુર

૫૧- ૫૦ વર્ષ , પુરૂષ, સેલુડ, ઉચ્છલ

૫૨- ૩૮ વર્ષ , પુરૂષ, ફૂલવાડી ઉચ્છલ

૫૩- ૩૫ વર્ષ , પુરૂષ, ઉચ્છલ

૫૪- ૫૦ વર્ષ , પુરૂષ, સુંદરપુર

૫૫- ૩૪ વર્ષ , સ્ત્રી, નારણપુરા

૫૬- ૩૪ વર્ષ , સ્ત્રી, માણેકપુર

૫૭- ૪૨ વર્ષ , પુરૂષ, રાયગઢ નજીક હોટલ તા.નિઝર

૫૮- ૫૩ વર્ષ , પુરૂષ, પો પિમ્પરીપાડા તા.નિઝર

૫૯- ૩૫ વર્ષ , પુરૂષ, નિઝર

૬૦- ૫૫ વર્ષ , પુરૂષ, બોરઠા 

૬૧- ૫૮ વર્ષ , સ્ત્રી, લક્ષ્મી ગલી નિઝર

૬૨- ૪૮ વર્ષ , પુરૂષ, નિંભોરા તા. કુકરમુંડા

૬૩- ૨૮ વર્ષ , પુરૂષ, આશ્રવા તા. કુકરમુંડા

૬૪- ૬૦ વર્ષ , સ્ત્રી, જાંખારી  ફળિયુ 

૬૫- ૫૫ વર્ષ , પુરૂષ, ખુર્દી, પંડયા ફળિયું

૬૬- ૪૪ વર્ષ , પુરૂષ, જનખારી દુકન ફળિયું

૬૭- ૫૨ વર્ષ , પુરૂષ, કોહલી દાદરી ફળિયું 

૬૮- ૬૦ વર્ષ , પુરૂષ, કાટિસ્કુવા દુ, ગામિત ફળિયું 

૬૯- ૩૩ વર્ષ , સ્ત્રી, ક્રિષ્ના નગર

૭૦- ૫૩ વર્ષ , પુરૂષ, બોરખડી જાવાહર ફળિયું 

૭૧- ૩૫ વર્ષ , પુરૂષ, ખુશાલપુરા ગૌદાઉન ફળિયું 

૭૨- ૩૫ વર્ષ , પુરૂષ, ચાપાવાડી, નિશાલ ફળિયું 

૭૩- ૨૪ વર્ષ , સ્ત્રી, રામપુરાનજીક, હોળી ફળિયું 

૭૪- ૨૭ વર્ષ , પુરૂષ, વડકુઈ મોટુ ફળિયું 

૭૫- ૩૬ વર્ષ , સ્ત્રી, ધત નિશાલ ફળિયું 

૭૬- ૪૯ વર્ષ , સ્ત્રી, ધત દેવલ ફળિયું 

૭૭- ૩૩ વર્ષ , પુરૂષ, બામ્લામલ નજીક

૭૮- ૫ વર્ષ , સ્ત્રી, ખાનપુર નિશાલ ફળિયું 

૭૯- ૨૫ વર્ષ , સ્ત્રી, ઉમિયા નગર વ્યારા

૮૦- ૫૩ વર્ષ , પુરૂષ, ખોડટાલાવ દેવાની  ફળિયું 

૮૧- ૮૦ વર્ષ , પુરૂષ, બેડકુવાદુર નવી વસહાટ

૮૨- ૪૮ વર્ષ , પુરૂષ, અનચામલ ડુંગરી ફળિયું 

૮૩- ૪૮ વર્ષ , પુરૂષ, ચાંપાવડી, દાદરી ફળિયું 

૮૪- ૫૭ વર્ષ , પુરૂષ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-વ્યારા

૮૫- ૪૨ વર્ષ , સ્ત્રી, જીલ્લા સેવાસદન-વ્યારા

૮૬- ૬૩ વર્ષ , પુરૂષ, તડકુવા-વ્યારા

૮૭- ૬૦ વર્ષ , પુરૂષ, પૂલ ફળિયું વિરપુર

૮૮- ૩૬ વર્ષ , પુરૂષ, વાટિકા રેસિડેન્સી મુસા રોડ-વ્યારા

૮૯- ૫૦ વર્ષ , પુરૂષ, કાપ્ડવાન ડુંગરી ફળિયું 

૯૦- ૩૦ વર્ષ , સ્ત્રી, કાનપુરા-વ્યારા

૯૧- ૩૮ વર્ષ , સ્ત્રી, માલીવાડ-વ્યારા

૯૨- ૩૦ વર્ષ , પુરૂષ, યુએનએઆઈ રોડ-વ્યારા

૯૩- ૭૬ વર્ષ , પુરૂષ, ઢોડીયાવાડ-વ્યારા

૯૪- ૫૫ વર્ષ , સ્ત્રી, ભાનાવડી કંસારીયા

૯૫- ૫૩ વર્ષ , પુરૂષ, બોરખડી, જાવાહર ફળિયું 

૯૬- ૩૬ વર્ષ , પુરૂષ, ગૌદાઉન ફળિયું, ખુશાલપુરા-વ્યારા

૯૭- ૫૪ વર્ષ , પુરૂષ, બોરકાચડુંગરી

૯૮- ૫૨ વર્ષ , પુરૂષ, પથકવડી ભીલ કોલોની તા.ડોલવણ

૯૯- ૫૨ વર્ષ , પુરૂષ, વરજલહાન ડુંગરી ફળિયું  તા.ડોલવણ

૧૦૦- ૨૭ વર્ષ , પુરૂષ, બેડા મોગરા

૧૦૧- ૨૫ વર્ષ , પુરૂષ, અંધેરીવાડીદુર તા.ડોલવણ

૧૦૨- ૪૦ વર્ષ , સ્ત્રી, કરંજખેડ તા.ડોલવણ

૧૦૩- ૩૦ વર્ષ , સ્ત્રી, પીઠાદરા તા.ડોલવણ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application