Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વધુ ૪૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા, વધુ ૧ મહિલાનું મોત

  • May 08, 2021 

તાપી જિલ્લામાં શનિવાર નારોજ કોરોના પોઝીટીવના વધુ ૪૨ કેસ નોંધાયા છે તેમજ વધુ ૧ મહિલા દર્દીનું મોત નીપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આજે વધુ ૭૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૦૭૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૦૦૯  કેસો નોંધાયા છે, હાલ ૮૨૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૭૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

વધુ ૧ મહિલા દર્દીનું મોત, જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૧૦૭ થયો

સોનગઢના જુનાગામ વિસ્તારની ૬૭ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય અધિકારી જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૪ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૩ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૭ દર્દીઓના મોત નીપજ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.આઠમી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૪૨ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૪૨ પોઝીટીવ કેસો
  • ૩૪ વર્ષિય પુરુષ – કોલી ફળિયું – બુટવાડા,તા. વાલોડ
  • ૨૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
  • ૨૬ વર્ષિય મહિલા – મોટુ ફળિયું –  હથુકા,તા.વાલોડ
  • ૩૧ વર્ષિય પુરુષ – મોટુ ફળિયું –  હથુકા,તા.વાલોડ
  • ૪૩ વર્ષિય મહિલા – આહિર ફળિયું – જામણિયા,તા. વાલોડ
  • ૧૩ વર્ષિય કિશોર– દામણિયા– અંધાત્રી,તા.વાલોડ
  • ૬૯ વર્ષિય પુરુષ – જિન ફળિયું – બુહારી,તા.વાલોડ
  • ૫૮ વર્ષિય પુરુષ – નિઝર
  • ૬૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – આમકુટી,તા.ઉચ્છલ
  • ૫૯ વર્ષિય પુરુષ – અવધુતવાડી –  ઉચ્છલ
  • ૬૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- દોણ,તા. સોનગઢ
  • ૫૪ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
  • ૬૨ વર્ષિય પુરુષ – માછલી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
  • ૬૭ વર્ષિય મહિલા – જુનાગામ –સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ –  ટોકરવા,તા.સોનગઢ
  • ૭૩ વર્ષિય મહિલા –ચાકળિયા તા.સોનગઢ
  • ૪૬ વર્ષિય મહિલા – આંમલી ફળિયું- ગાળકુવા,તા.સોનગઢ
  • ૪૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું - ધમોડી,તા.સોનગઢ
  • ૬૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું - બેડી,તા.સોનગઢ
  • ૫૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું - બેડી,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય પુરુષ – અલીફનગર - સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા – અલીફનગર - સોનગઢ
  • ૮ વર્ષિય બાબો – ગાંધી ઓવારા – પાટી,તા.ડોલવણ
  • ૨૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું - પાટી,તા.ડોલવણ
  • ૪૦ વર્ષિય મહિલા – ગાંધી ઓવારા – પાટી,તા.ડોલવણ
  • ૫૨ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું -ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
  • ૨૮ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું -ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
  • ૬૮ વર્ષિય પુરુષ –  દાદરી ફળિયું - પાલાવાડી,તા ડોલવણ
  • ૨૫ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ચીખલદા,તા.વ્યારા
  • ૫૬ વર્ષિય પુરુષ –  નિશાળ ફળિયું - લોટરવા,તા.વ્યારા
  • ૫ વર્ષિય બાળા – નિશાળ ફળિયું - લોટરવા,તા.વ્યારા
  • ૩૭ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું - લોટરવા,તા.વ્યારા
  • ૫૮ વર્ષિય મહિલા – ભવાની ફળિયું - વાંદરદેવી,તા.વ્યારા
  • ૩૧ વર્ષિય મહિલા – ગેટ ફળિયું - કપુરા,તા.વ્યારા
  • ૫૩ વર્ષિય પુરુષ – શીવ શક્તિ-૨- મુસા તા.વ્યારા
  • ૨૪ વર્ષિય મહિલા – ભાઠી ફળિયું - ઉંચામાળા,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા – દેવની ફળિયું - ખોડતળાવ,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય પુરુષ –  ઉમાનિયું ફળિયું - કણજા,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું - કણજા,તા.વ્યારા
  • ૪૭ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું - કાંજણ,તા.વ્યારા
  • ૩૭ વર્ષિય પુરુષ – વૃન્દાવાડી –ભોઇવાડ-વ્યારા 
  • ૪૮ વર્ષિય પુરુષ – દદરી ફળિયું - વ્યારા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application